Home » क्राइम » બાળકી પર બાળાત્કાર ગુજારવાના કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી આરોપીને 35 વર્ષની સખત કેદની સજા ફટકારી.

બાળકી પર બાળાત્કાર ગુજારવાના કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી આરોપીને 35 વર્ષની સખત કેદની સજા ફટકારી.

બાળકી પર બાળાત્કાર ગુજારવાના કેસમાં બારડોલી સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી આરોપીને 35 વર્ષની સખત કેદની સજા ફટકારી.

સુરત જિલ્લા ના તાતીથૈયા ગામે બાળકી પર બાળાત્કાર ગુજારવા મામલે બરડોલી સેસન્સ કોર્ટે મહત્વ નો ચુકાદો આપ્યો હતો. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ ને 35 વર્ષ ની સખત કેદ ની સજા ફટકારી હતી.

સુરત જિલ્લા ના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં તાતીથૈયા ગામે સને 2021ના વરસમાં પોક્સો અને બળાત્કારના ગુનાનો બનાવનો બન્યો હતો. જ્યાં ટિવી સ્ક્રીન પર દેખાતો આ નરાધમ કુલદીપ રામાપતિ ગૌતમ ઝડપાયો હતો. અને બારડોલી સેસન્સ કોર્ટ માં સુનાવણી ચાલતી હતી. જેમાં આજે સુરતના 5માં એડિશનલ જજ આર. પી. મોગેરા એ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અને આરોપી ને 35 વરસની સખ્ત કેદ ની સજા ફટકારી હતી.

બારડોલી સેસન્સ કોર્ટ ના સરકારી વકીલ નિલેશ એચ પટેલ એ જણાવ્યું હતું કે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખ્ત કેદ ની સજા કરવામાં આવી છે. આરોપી કુલદીપ જે તે દિવસે સગીર બાળકીને રૂમમાં લઇ જઈ બળ જબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. અને બળાત્કાર ગુજારી આરોપી ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. આરોપી ના કેસની ટ્રાયલ બારડોલીની સેસન્સ કોર્ટમાં ચાલી હતી. ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી. બારડોલી સેસન્સ કોર્ટનાં જજ આર. ટી. મોગેરા દ્વારા પૂરાવાઓ સાથે રજૂઆતોને ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર ઠેરવી સખત સજા નો હુકમ કર્યો હતો. અને આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ ને 35 વરસની સખત કેદની સજા કરાઈ હતી.

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

1
0

Leave a Comment

RELATED LATEST NEWS

Top Headlines

जनप्रतिनिधि या सिंहासन के संरक्षक: लोकतंत्र की आत्मा पर प्रश्नचिन्ह

जनप्रतिनिधि या सिंहासन के संरक्षक: लोकतंत्र की आत्मा पर प्रश्नचिन्ह भारतीय लोकतंत्र का मूल तत्व है — जनता द्वारा, जनता