
કચ્છના સામાજિક સંરચના ના પ્રત્યેક ક્ષેત્ર માં મોખરે રહેતાં અગ્રણીઓ..
ગુજરાત માં સહુ થી મોટો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લા નું ગામ મોટી વિરાણી ના અગ્રણીઓ નું ગ્રામ સમાજ ના સમસ્ત ભારત માં વસવાટ કરતા ભાઈઓ ને એક સૂત્ર માં પિરોવવા માટે ની પહલ અને સમાજ પ્રત્યે લાગણી જોયા બાદ આજે હૃદય અત્યંત પ્રફુલ્લિત છે.
વિરાણી સમાજ ના પદાધિકારીઓ શ્રી લખમસીભાઈ, શ્રી શંકરભાઈ કાનાણી, શ્રી ગિરીશભાઈ, શ્રી ભરતભાઈ, શ્રી પ્રવીણ ભાઈ, શ્રી તુલસી ભાઈ વિગેરે આજ રોજ દાહોદ સમાજ ના સમસ્ત સદસ્યો સાથે આત્મીય મિલન.. પશ્ચાત ઇન્દોર માટે પ્રસ્થાન કરેલ, ત્યાર બાદ ભોપાલના વિરાણી ના વતનીઓ ને સંબોધન આપ્યા બાદ, નાગપુર જશે..
અન્ય સ્થળો પર અપનત્વ દર્શાવતાં મિલન માટે પોતાના બહુમૂલ્ય સમય નો ભોગ આપી પ્રવાસ પર આવી રહ્યા છે. એમના આગમન પર સમસ્ત વિરાણી ના વતની ભોપાલ સમાજ પલક પાવડા બિછાવી સ્વાગતાતુર છે.

Author: SPP BHARAT NEWS

12 thoughts on “કચ્છના સામાજિક સંરચના ના પ્રત્યેક ક્ષેત્ર માં મોખરે રહેતાં અગ્રણીઓ..”
peIrXtFGZQyEWA
tUndkGAxMNO
fEAQvDKGWzRJnU
doLKPMyiF
EyqsNRBed
TUWFnLpmQiqNGIS
RloapvSBUkne
BpiZTWEJlchvL
AwyQIEJPj
fvMOzgylTSV
EfdxOPphMW
xWBiRXyEDpqdwGUZ