Home » गुजरात » બીલીમોરા – દેસરા મોન્સૂન અપડેટ

બીલીમોરા – દેસરા મોન્સૂન અપડેટ

બીલીમોરા – દેસરા મોન્સૂન અપડેટ

હાલ બીલીમોરા દેશરા ની વાત કરીએ તો રાત્રિ ના બે વાગ્યા પછી પાણી ની સપાટી ઉપર આવી રહી છે. કેટલાક લોકોના ઘરો માં પાણી ઘુસી જવાની સંભાવના જોઈ શકાય છે.
જો આજ પ્રમાણે પાણી ની આવક આવતી રહે તો સ્થિતિ ગંભીર બની શકે એમ છે. વરસાદી પાણી ના નિકાલ ની કોઈ ચોક્કસ વ્યવસ્થા નો અભાવ છે.
કોળી વાડ તથા કુંભારવાડ ના રહેવાસીઓ ના જનજીવન ઉપર અસર થઈ છે.ધંધા રોજગાર માટે ઘર થી બહાર નીકળી ને જવું મુશ્કેલ બન્યું છે.દુધાળા પશુઓના વાડા માં પણ પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
બીલીમોરા રામજી મંદિર થી રેલવે અંડરપાસ સુધી ના ભાગ માં ભયજનક સ્થિતિ હોવાને કારણે ગ્રામ રક્ષણ દળ ને તૈનાત કરવામાં આવ્યા છે.
જો સ્થિતિ ગંભીર બને તો અહીંના રહેવાસીઓ ને સ્થાનાંતર કરવા ની જરૂર પડી સકે એવા અહેવાલ છે.

રિપોર્ટ . રવિ ટંડેલ બીલીમોરા

SPP BHARAT NEWS
Author: SPP BHARAT NEWS

1
0

3 thoughts on “બીલીમોરા – દેસરા મોન્સૂન અપડેટ”

Leave a Comment

RELATED LATEST NEWS